રોજગાર:જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત 14,884 લોકોને રોજગારી પુરી પડાઇ

સુરેન્દ્રનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મનરેગા યોજના અંતર્ગત  સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તળાવો ઉંડા ઉતારવા, ચેકડેમ બનાવવા, ઉંડા ઉતારવા, પાળા બાંધવા, ખેત તલાવડી,જૂથ કુવા સહીતના કામો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હાલ જિલ્લાના 370 ગામોમાં 580 કામો પ્રગતિમાં છે જેમાં 14,884 લોકોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...