વિધાનસભાની ચૂંટણી:12 કરોડપતિ ઉમેદવાર મતનું દાન માગશે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વિધાનસભા બેઠક પરથી ભાજપ, કૉંગ્રેસ, આપના 15 ઉમેદવાર મેદાને
  • સૌથી ધનિક વરમોરા | ઓછી સંપત્તિ મયૂર સાકરિયાની

વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની 5 બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આપનાના કુલ 15 ઉમેદવાર મેદાને છે. ઉમેદવારોએ સોગંદનામાંમા દર્શાવેલી માહિતીના આધારે 12 ઉમેદવાર કરોડપતિ છે અને તેમાંથી સૌથી વધુ સંપત્તિ ધ્રાંગધ્રાના ભાજપના ઉદ્યોગપતિ ઉમેદવાર પ્રકાશ વરમોરા પાસે છે જ્યારે સૌથી ઓછી સંપત્તિ લીંબડીના આપના ઉમેદવાર મયૂર સાકરિયા પાસે છે.

વઢવાણ : ભાજપનો ગઢ ગણાતી આ બેઠકના ભાજપ, કૉંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે મતોની ખેંચતાણ કરશે, પરંતુ ત્રણેય ઉમેદવારમાં એક સામ્ય છે. ત્રણેય કરોડપતિ છે અને વ્યવસાય તરીકે ખેતી દર્શાવી છે. આપના ઉમેદવાર સામે 1 ગુનો છે.

જગદીશ પ્રભુભાઈ મકવાણા, ભાજપ

​​​​

અભ્યાસસ્નાતક
વ્યવસાયખેતી, ધંધો
રોકડ5.25 લાખ
સોના-ચાંદી209,840
કુલ મિલકત

14.15 કરોડ

વાર્ષિક આવક

12.19 લાખ

ગુનો0
આવકનો સ્રોતખેતી, ધંધો

તરુણભાઈ બિહારીદાન ગઢવી કૉંગ્રેસ

અભ્યાસSyBcom
વ્યવસાયખેતી
રોકડ20,465
સોના-ચાંદી3.40 લાખ
કુલ મિલકત

10.66 કરોડ

વાર્ષિક આવક3.60 લાખ
ગુનો0
આવકનો સ્રોતખેતી

હિતેન્દ્ર ભગવાનજી નાયકપરા આપ

અભ્યાસ

મિકેનિ. ડિપ્લોમા

વ્યવસાય

ખેતી, ઉદ્યોગ

રોકડ5 લાખ
સોના-ચાંદી10 લાખ
કુલ મિલકત2.27 કરોડ
વાર્ષિક આવક6.39 લાખ
ગુનો1
આવકનો સ્રોત

બાંધકામ, ઉદ્યોગ

ધ્રાંગધ્રા: મોરબીના ધોરણ-11 પાસ ઉદ્યોગપતિ પ્રકાશ વરમોરાની વાર્ષિક આવક 30.08 લાખ છે જ્યારે કૉંગ્રેસ અને આપના ઉમેદવારો 9 ધોરણ પાસ છે. છત્રસિંહ ગુંજારિયા સામે 6 જેટલા ગુના પણ નોંધાયેલા છે. અન્ય 2 ઉમેદવારની છબિ સ્વચ્છ છે.

પ્રકાશ પરસોત્તમ વરમોરા ભાજપ

અભ્યાસ

ધો. 11 પાસ

વ્યવસાય

પગાર, ખેતી

રોકડ2,80,512
સોના-ચાંદી1.30 લાખ
કુલ મિલકત

16.94 કરોડ

વાર્ષિક આવક

30,08,230

ગુનો0
આવકનો સ્રોત

પગાર, ખેતી

છત્રસિંહ શંકરભાઈ ગુંજારિયા કૉંગ્રેસ

અભ્યાસધો. 9 પાસ
વ્યવસાય

ખાનગી નોકરી

રોકડ50,000
સોના-ચાંદી1,00,000
કુલ મિલકત2.35 કરોડ
વાર્ષિક આવક4,71,980
ગુનો6
આવકનો સ્રોત

ખેતી, નોકરી

વાઘજીભાઈ કરસનભાઈ પટેલ આપ

અભ્યાસ

ધોરણ-9 પાસ

વ્યવસાય

ખેતી, વેપાર

રોકડ70,000
સોના-ચાંદી50,000
કુલ મિલકત2.20 કરોડ
વાર્ષિક આવક19,030
ગુનો0
આવકનો સ્રોત

ખેતી, વેપાર

લીંબડી: તમામ ઉમેદવારોમાં સૌથી ઓછી મિલકત ધરાવતા સાકરિયાએ વાર્ષિક આવક દર્શાવી નથી જ્યારે કૉંગ્રેસના મહિલા ઉમેદવાર જે શાળામાં આચાર્યા છે, તે જ શાળામાં તેમના પતિ શિક્ષક હોવાની રસપ્રદ માહિતી તેમના સોગંદનામામાંથી મળી છે.

કિરીટસિંહ જીતુભા રાણા ભાજપ

અભ્યાસ

ધો. 10 પાસ

વ્યવસાય

માલિકીની હોટલ

રોકડ2.78 લાખ
સોના-ચાંદી7.89 લાખ
કુલ મિલકત1.39 કરોડ
વાર્ષિક આવક69,460
ગુનો0
આવકનો સ્રોતખેતી

કલ્પના બીજલભાઈ ધોરિયા કૉંગ્રેસ

અભ્યાસબી.એડ્.
વ્યવસાયઆચાર્યા
રોકડ75,000
સોના-ચાંદી31,000
કુલ મિલકત7,067,182
વાર્ષિક આવક9,65,100
ગુનો0
આવકનો સ્રોતપગાર

મયૂર મેરાભાઈ સાકરિયા આપ

અભ્યાસ

ધો.12 પાસ

વ્યવસાયખેતી
રોકડ1,00,000
સોના-ચાંદી2,50,000
કુલ મિલકત3,92,000
વાર્ષિક આવક

દર્શાવી નથી.

ગુનો1
આવકનો સ્રોતખેતી

દસાડા: કૉંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીની સંપત્તિમાં 5 વર્ષમાં સામાન્ય વધારો થયો છે

નૌશાદજી ભલજીભાઈ સોલંકી કૉંગ્રેસ

2022 2017

અભ્યાસડિ., સિવિલ એન્જિ.ડિ., સિવિલ એન્જિ.
વ્યવસાયધારાસભ્ય, ખેતીટૅક્નિકલ કન્સલ્ટન્ટ
રોકડ2.20 લાખ5 લાખ
સોના-ચાંદી6.17 લાખ3.66 લાખ
કુલ મિલકત10.74 કરોડ12.18 કરોડ
વાર્ષિક આવક7.07 લાખ7.57 લાખ
ગુનો10
આવકનો સ્રોતપગાર, ખેતી, વ્યાજપગાર અને વ્યાજ

પરસોત્તમ ખેંગારભાઈ પરમાર ભાજપ

2022
સિ. એન્જિ.અભ્યાસધો. 9 પાસ
ખેતીવ્યવસાયસિ. કોન્ટ્રાક્ટર
50 હજારરોકડ3.50 લાખ
2.50 લાખસોના-ચાંદી3.50 લાખ
59.99 લાખકુલ મિલકત2.10 કરોડ
4.64 લાખવાર્ષિક આવક10.07 લાખ
1ગુનો1
ખેતીઆવકનો સ્રોતબિઝનેસ

​​​​​​​અરવિંદ કાળુભાઈ સોલંકી આપ

ચોટીલા: કૉંગ્રેસના લાખેશ્રી ધારાસભ્ય મકવાણા 5 વર્ષમાં કરોડપતિ થયા, વાર્ષિક આ‌ક પણ વધી

ઋત્વિક લવજીભાઈ મકવાણા કૉંગ્રેસ

20222017
અભ્યાસડિ., સિવિલ એન્જિ.ડિ., સિવિલ એન્જિ.
વ્યવસાયધારાસભ્ય, ખેતીટૅક્નિકલ કન્સલ્ટન્ટ
રોકડ2.20 લાખ5 લાખ
સોના-ચાંદી6.17 લાખ3.66 લાખ
કુલ મિલકત10.74 કરોડ12.18 કરોડ
વાર્ષિક આવક7.07 લાખ7.57 લાખ
ગુનો10
આવકનો સ્રોતપગાર, ખેતી, વ્યાજપગાર અને વ્યાજ

​​​​​​​

શામજીભાઈ ભીમજીભાઈ ચૌહાણ ભાજપ

​​​​​​​

2022
ધો.11 પાસઅભ્યાસબીએ, LLB
રીયલ એસ્ટેટવ્યવસાયખેતી
50 હજારરોકડ65 હજાર
25 લાખખસોના-ચાંદી2.50 લાખ
2.22 કરોડકુલ મિલકત5.07 કરોડ
6.50 લાખવાર્ષિક આવક3.01 લાખડ
0ગુનો2
ખેતીઆવકનો સ્રોતખેતપેદાશ

​​​​​​​

રાજુભાઈ મેરામભાઈ કરપડા આપ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...