તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ચોટીલા હાઈવે પર મોટીવાડી પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 10 મુસાફરો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા હાઈવે પર મોટીવાડી પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 10 મુસાફરો ઇજાગ્રસ્ત - Divya Bhaskar
ચોટીલા હાઈવે પર મોટીવાડી પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 10 મુસાફરો ઇજાગ્રસ્ત
  • ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા ઘટનાં સ્થળે દોડી આવ્યાં

ચોટીલા હાઈવે પર મોટીવાડી પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 10 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની ઘટનામાં બસમાં બેઠેલા આશરે 10 મુસાફર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા ઘટનાં સ્થળે દોડી આવ્યાં હતા.

ચોટીલા હાઈવે પર મોટીવાડી પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 10 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા ઘટનાં સ્થળે દોડી આવ્યાં હતા. અને અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી તેવાં વ્યક્તિઓને ધારાસભ્યની કારમાં અને 108 દ્વારા સરકારી રેફરલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યાર બાદ ઘટનાની જાણ પોલીસને થતાં પોલિસે ઘટના સ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...