તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વિશ્વ હિન્દુ પરિષદ મૂળીમાં પ્રખંડની બેઠક યોજાઇ

મુળી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળીમાં મંગળવારે વિશ્વ હિન્દુ પરિષદ મુળી પ્રખંડની બેઠક મળી હતી. આ બેઠકમા મુળી તાલુકાના તમામ ગામોના યુવાનોને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળમાં જોડી સંગઠનને મજબૂત બનાવવા માટેની યોજના બનાવવામાં આવી હતી. તેમજ તમામ ગામોમાં વિશ્વ હિન્દુ પરિષદના બોર્ડ મૂકવા માટે પણ આયોજન કરવામા આવ્યુ અને આગામી ત્રિશુલ દિક્ષા કાર્યક્રમની યોજના બનાવવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...