ખાણ ખનીજ વિભાગના દરોડા:સુરેન્દ્રનગરના મુળી-થાન રોડ પર ગેરકાયદેસર ચાલતા ખનીજ ખોદકામના મામલે વિજિલન્સ ત્રાટકી, કરોડો રૂપિયાનો કાર્બોસેલ જપ્ત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
સુરેન્દ્રનગરના મુળી-થાન રોડ પર ગેરકાયદેસર ચાલતા ખનીજ ખોદકામના મામલે વિજિલન્સ ત્રાટકી
  • ચુસ્ત બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવતા અફડા-તફડીનો માહોલ જોવા મળ્યો
  • સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ કરી પગલા લેવા માંગણી કરી હતી

અગાઉથી મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગરના મુળી-થાન રોડ પર ગેરકાયદેસર ચાલતા ખનીજ ખોદકામના મામલે વિજિલન્સ ત્રાટકી હતી. આ દરોડામાં કરોડો રૂપિયાનો કાર્બોસેલ જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવતા અફડા-તફડીનો માહોલ જોવા મળ્યો હતો.

બે દિવસ પહેલા મૂળી થાન રોડ ઉપર ખનીજ માફિયાઓ રેલવેના પાટા નીચે ખોદકામ કરી રહ્યાં હતા. જે અંગે અગાઉથી મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગરના મુળી-થાન રોડ પર ગેરકાયદેસર ચાલતા ખનીજ ખોદકામના મામલે વિજિલન્સ ત્રાટકી હતી. સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ કરી પગલા લેવા માંગણી કરી હતી.

આ દરોડામાં કરોડો રૂપિયાનો કાર્બોસેલ જપ્ત કરવામાં આવ્યો હતો. વિજિલન્સની ટીમે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દરોડા પાડી કરોડો રૂપિયાનો કાર્બોસેલ જપ્ત કર્યો હતો. તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવતા અફડા-તફડીનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...