સન્માનિત:મૂળીનાં બાળકો વેસ્ટમાંથી બેસ્ટ કૃતિ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમક્રમે

મૂળીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે લોકડાઉન સમયે ધરે રહો સુરક્ષિત રહો એક સર્જનાત્મક પહેલનાં નવતર અભિગમ સાથે વેસ્ટમાંથી બેસ્ટ કૃતિ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. જેમાં મૂળીની ધ ફેરી લેન્ડ સ્કુલનાં ભવ્યરાજસિંહ ભુપતસસિંહ પરમાર અને કાવ્યરાજસિંહ નિર્મળસિંહ પરમારે 0 થી 12 વર્ષની કેટેગીરીમાં જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા જિલ્લા પોલીસ વડા દિપક મેધાણી અને સ્ટાફના હસ્તે સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...