મૂળી તાલુકાના સરલા અને સુજાનગઢ ગામમાં ઘણા સમયથી નર્મદાનું પાણી ન આવતાં ખરા તડકામાં પાણી માટે લોકોને વલખાં મારવાનો વારો આવ્યો છે.
છાસવારે નર્મદાનું પાણી મળતું બંધ થઈ જાય છે
મૂળી તાલુકામાં ઉનાળામાં અનેક ગામો પીવાનાં પાણીની સમસ્યા ભોગવે જ છે અને નર્મદાનું પાણી જાણે નામ માટે જ આવતું હોય તેમ છત્તા પાણીએ લોકોને ભારે હાલાકી પડી રહી છે. મૂળીના સરલા તેમજ સુજાનગઢ ગામે નર્મદા વિભાગ દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે પરંતુ આ પાણી મૃગજળ સમાન હોય તેમ છાશવારે પાણી બંધ થવાના બનાવ સામે આવે છે. ઘણા સમયથી અનુસંધાન પાના નં. 3 પર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.