તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મૂળીમાં સ્વછતા અને આરોગ્ય લક્ષી જન જાગૃતિ રથ પ્રસ્થાન  કરાયો

મૂળી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત અંતર્ગત DFID અને હિંદુસ્તાન યુનિલીવરના સહયોગથી ચાલતા પ્રોજેક્ટમાં મૂળી તાલુકાના ગામોમાં કોવિડ-19મા સ્વછતા અને આરોગ્ય લક્ષી જનજાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. જેમાં 2 ડિસેમ્બરથી મૂળી સામુહિક આરોગ્ય કેન્દ્રથી તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઇઝરની હાજરીમા જાગૃતી રથને મૂળી પી.એસ. આઇ ડી.જે.ઝાલાએ લીલી જંડી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો