તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મૂળી સ્વામિનારાયણ મંદિરમાં કાળી ચૌદશે હવનનું આયોજન

મુળી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મૂળીસ્વામિનારાયણ મંદિર ખાતે કાળી ચૌદશ નિમિતે હનુમાનદાદાને વિવિધ પકવાનો અર્પણ કરી અન્નકુટ ધરાવાયો હતો જેમાં દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે મંદિરનાં મહંત હરીપ્રકાશ સ્વામી નારાયણપ્રસાદ સ્વામી સહીત સંતો દ્રારા હવન કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો