તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:વગડીયામાં ગેસ ગોડાઉન અન્યત્ર ખસેડવા રજૂઆત

મુળી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકામાં દરેક બાબતમાં રામ રાજને પ્રજા સુખી હોય તેમ નિયમોનો ઉલાળ્યો કરી મને ફાવે તેમ ચાલતુ હોય તેમ મૂળી તાલુકાનાં વગડીયા ગામે ધણા સમયથી રહેણાંક વિસ્તારમાં ગેંસ સિલીન્ડરનુ ગોડાઉન સ્કુલ તેમજ આંગણવાડી પાસે હોવાથી ગમે ત્યારે મુશ્કેલી સર્જી શકે છે. આ અંગે સ્થાનિક સરપંચ હસુભાઇ પનારા લાલાભાઇ , લધુભાઇ સહિતનાંએ જણાવ્યુ હતુ કે વગડીયા ગામે રહેણાંક વિસ્તારમાં ગેંસ સિલીન્ડરનું ગોડાઉન હોવાથી ગમે ત્યારે મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે ત્યારે કોઇ જાનહાની થાય તે પહેલા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો