તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સોમાસરમાં બાળકોના ઝઘડામાં મોટા બાખડી પડ્યા : 3 ઇજાગ્રસ્ત

મુળી23 દિવસ પહેલા
 • કૉપી લિંક

તાલુકાનાં સોમાસર ગામે રહેતા મંગળુભાઇ એભલભાઇ તા. 31 જાન્યુઆરીનાં રોજ પોતાના વાડામાં પશુ દોહ્વાનું કામ કરતા હતા. ત્યારે બાળકોનાં ઝઘડા બાબતે મનદુ:ખ રાખી ગામનાં જ રામકુભાઇ મેરામભાઇ ખાચર, કનુભાઇ નાનભાઇ ખાચર, પ્રતાપભાઇ નાનભાઇ ખાચર અને પ્રવિણભાઇ મેરામભાઇ ખાચર લાકડી, પાઇપ જેવા હથિયારોથી મંગળુભાઈના માસીનાં દિકરા વલકુભાઇ કથુભાઇ ગીડા તેમજ તેમની દિકરી વિરૂબેન પર હુમલો કર્યો હતો. જેમાં મંગળુભાઇ છોડવા જતા તેમને માથાના ભાગે તેમજ વિરૂબેનને હાથનાં ભાગે ઇજાઓ પહોંચી હતી. વલકુભાઈ, વિરૂબેન અને મંગળુભાઈને ઇજાઓ થતા મૂળી પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ ડી.વી.સોલંકી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો