કાર્યવાહી:આંબરડીમાં ગ્રામજનોએ 2 શંકાસ્પદ ચોરને ઝડપ્યા

મૂળી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચારમાંથી 2 શખ્સો ભાગી છુટ્યા

મૂળી તાલુકાનાં આંબરડી ગામે શનિવારે મોડી સાંજે ચાર જેટલા શંકાસ્પદ શખ્સો આંબરડી ગામે આમ તેમ ફરી રહ્યા હતા જેથી ગ્રામજનો ની સજાગતાથી ચારેય ને ઉભા રાખી પુછ પરછ કરતા આમ તેમ જવાબ દેવા લાગ્યા હતા અને બે શખ્સો ત્યાંથી ભાગી છુટ્યા હતા જયારે અન્ય બે શખ્સને ગ્રામજનો દ્વારા પંચાયત કચેરીમાં પુરી પોલીસને જાણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

જયારે બનાવને પગલે આંબરડી સહિત આસપાસનાં લોકો મોટી સંખ્યામાં જોવા માટે દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...