આપઘાત:ગૌતમગઢનાં યુવકે માનસિક બિમાર અને ટેન્સનમાં રહી કંટાળી જતા ટ્રેન નિચે પડતુ મુક્યુ

મૂળી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાનાં ગૌતમગઢ ગામે રહેતા અને વણાટકામ કરતા જયેશભાઇ ડુંગરભાઇ રાઠોડને હાથમાં તકલિફ થતા ધંધો ન કરી શકતા સતત માનસિક બિમાર અને ટેન્સનમાં રહી કંટાળી જતા ગુરૂવારે મૂળી દિગસર વચ્ચે ટ્રેન નિચે પડતુ મુકી મોતને વ્હાલુ કરી લેતા સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી જયારે પોલીસ મથકે અશોકભાઇ રાઠોડ દ્રારા જાણવાજોગ દાખલ કરતા વધુ તપાસ જી બી રાણા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...