તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મૂળીના લીયામાં પોલીસ દ્રારા રાત્રીસભા યોજાઇ

મુળી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકામાં પોલીસ દ્રારા ગામો ગામ જઇ લોકોને કાયદાકિય માહિતી અને લોકોમાં જાગૃતિ આવે તે માટે મૂળી પોલીસ દ્રારા રાત્રીસભા કરાય છે ત્યારે આવીજ રીતે મૂળીનાં લિયા ગામે સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે વાડી વિસ્તારમાં રાત્રીસભાનું આયોજન કરાયુ હતુ જેમાં પોલીસ દ્રારા વિવિધ કાયદા વિશે તેમજ કોરોનામાં સાવચેતી કેમ રાખવી રહિતની બાબતે લોકોને માહિતગાર કરાયા હતા આ પ્રસંગે પી એસ આઇ ડી જે ઝાલા રોહિતભાઇ રાઠોડ વિશુભા પરમાર સરપંચ તનવિરસિંહ રાણા સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...