તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મૂળીમાં 15મી ઓગસ્ટને લઇ બેઠક યોજવામાં આવી

મુળીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી સમયમાં 15મી ઓગસ્ટ નજીક છે ત્યારે હાલ કોરોમા મહામારીનાં કારણે તમામ કાર્યક્રમો ટૂંકમાં પૂર્ણ કરવા નિર્ણય લેવાયો છે ત્યારે મૂળી મામલતદાર કચેરી ખાતે મામલતદાર હર્ષ પટેલની અધ્યક્ષતામાં તમામ વિભાગને બોલાવી બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં 15મી ઓગસ્ટનાં રોજ તમામ કર્મચારીને હાજર રહેવા સાથે પર્વને હર્ષોઉલ્લાસથી ઉજવવા નક્કી કરાયુ હતુ. આ પ્રસંગે પીએસઆઇડી જે ઝાલા, તાલુકા શિક્ષણ અધિકારી વિક્રમભાઇ સુથાર, ઇન્દુભા પરમાર, ટેમુભા પરમાર, સહિત તમામ વિભાગનાં કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...