તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DySP ટીમે દરોડો કર્યો:ધોળીયા વાડીમાંથી દારૂની બોટલ સાથે1 ઝડપાયો 1 ફરાર

મૂળી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકામાં દેશી તેમજ વિદેશીદારૂનું મોટા પાયે વેચાણ થઇ રહ્યું છે. ત્યારે મૂળી તાલુકા ધોળીયા ગામે નિશાળ પાસે ધોળીયાના શખ્સ પાસે દારૂ હોવાની બાતમીનાં આધારે 24,900નો દારૂ સહિત આરોપી સામે ગુનો નોંધી સુરેન્દ્રનગર ડીવાયએસપીની ટીમે એક આરોપી ને ઝડપી અન્યને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તે દરમિયાન વનરાજસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે મૂળીનાં ધોળીયા ગામે ગભરૂભાઇ માત્રાભાઇ કાઠી દ્રારા ધોળીયા પ્રાથમિકશાળા પાસે વિદેશીદારૂનું વેચાણ થતુ હોવાની બાતમીનાં આધારે રેડ કરી હતી. જેમાં ગભરૂભાઇ ધાધલનાં થેલામાંથી તેમજ તેમની વાડીએથી શિલબંધ 9 બોટલ તેમજ બાઇક અને મોબાઇલ સહિત 24,900નો મુદામાલ ઝડપી થાનનાં સુર્યાચોકમાં રહેતા કનુભાઇ જેઠુરભાઇ ખાચર પાસેથી દારૂ લીધો હોવાનું જણાતા તેની સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...