કસોટી:લીંબડીમાં DLSS ફેન્સિંગની પ્રુવન ટેસ્ટ યોજાઈ

લીંબડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એન્ટ્રન્સ માટે 2 દિવસમાં રાજ્યના 1105 બાળકે કસોટી આપી

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજનામાં વર્ષ-2023-24ના શૈક્ષણિક સત્રથી પ્રવેશ હેતુથી વિવિધ રમતો માટે પ્રતિભા શોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી ખાતે શનિવારે ફેન્સીગ રમત માટે પ્રુવન ટેલેન્ટ કસોટીનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યભરથી ફેન્સીગ રમતા 127 ખેલાડીઓએ ભાગ લીધો હતો. શુક્રવારે 978 છાત્રોએ ખોખો સ્પોર્ટસ સ્કૂલ એન્ટ્રન્સ ટેસ્ટ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...