તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો વેડફાટ:લીંબડી-પાંદરી વચ્ચેની માઈનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ

લીંબડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

લીંબડી તાલુકાના મોટાભાગના ગામોમાં થયેલ માઈનોર કેનાલના કામોમાં નર્મદા વિભાગના અધિકારીઓની મીલીભગતને કારણે મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના બુમરાણા સંભાળાઈ રહ્યા છે. ત્યારે લીંબડી-પાંદરી ગામ વચ્ચેની માઈનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થયો હતો.

કેનાલનું પાણી ખેતરોમાં ઘુસી જતા જીરું, ઘંઉ સહિતના રવીપાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. નર્મદા વિભાગ દ્વારા માઈનોર કેનાલમાં કરાયેલી નબળી કામગીરીને કારણે અવારનવાર પડતા ગાબડાંને લીધે મોંઘા ભાવના બિયારણ અને મહા મહેનતે ઊભા કરેલા પાકને નુકસાન થવાની દહેશતથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો