તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એલાન મોકૂફ:લીંબડી તાલુકાના હિન્દુ સમાજ દ્વારા બંધનું એલાન મોકૂફ રખાયું

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

લીંબડીના વકીલ બી.જે.પટેલ ઉપર સુફીયાન ઘાંચીએ જૂની અદાવતનું મનદુઃખ રાખી છરી વડે જીવલેણ હુમલો કરી નાસી છૂટયો હતો.આમ વકીલ પર થયેલ જીવલેણ હુમલાના સમાચારથી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસ ટીમે સુફીયાન ઘાંચીને ઝડપી પાડ્યો હતો.

ત્યારે આ હુમલાખોરને પાઠ ભણાવવામાં નહીં આવે તો લીંબડી બંધનું એલાન અપાયું હતું. આ અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી બકુલભાઈ ખાખીએ કહ્યું હતું કે પોલીસ અધિકારીઓ દ્વારા વિધર્મી તત્વો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું છે. તેમના આશ્વાસન ઉપર વિશ્વાસ મૂકી લીંબડી બંધના એલાનને મોકૂફ રખાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો