તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિ:અધિક માસના પ્રથમ દિવસે સ્ત્રીઓએ કાંઠા ગોરની પૂજા કરી

લીંબડી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અધિક માસમાં વિષ્ણુ ભગવાનની આરાધના થાય છે. અધિક માસમાં માંગલિક કાર્યો વર્જિત મનાય છે. પુરુષોત્તમ માસમાં વ્રત, તપ, ત્યાગ, પુજા ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરો તો વૈભવ પ્રાપ્તિ થાય છે. ઝાલાવાડમાં સ્ત્રીઓએ રેતીના કાંઠા ગોરની સ્થાપના કરી ફરતે સુતરના તાંતણે પ્રદક્ષિણા કરી પુજા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...