તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:લીંબડીના યુવાને ગૌવંશને ઘાસચારો ખવડાવીને પુત્રીના જન્મદિનની ઉજવણી કરી

લીંબડી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

લીંબડી અખંડ આનંદ ગ્રુપના સભ્ય પ્રવીણભાઈ ભરવાડે પાંજરાપોળના અબોલ પશુઓ ને ઘાસચારો ખવડાવીને પુત્રી ક્રિષ્ના જન્મદિવસ ઉજવણી કરી હતી. આ પ્રસંગે રાજુભાઈ ભરવાડ, અશ્વિનસિંહ ગોહિલ, હર્ષિલભાઈ સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...