તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:લીંબડીમાં બીજેપી કાર્યકર્તાઓએ ઉકાળાનું વિતરણ કર્યું

લીંબડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત લીંબડી શહેર ભાજપ દ્વારા આયુર્વેદિક ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફારૂકભાઈ ઠીમ, મહોબ્બતસંગ ગોહિલ, રઘુભાઈ પટેલ,દેવાભાઈ સોની, યશવંતસિંહ પરમાર, કિશોરસિંહ રાણા, ચેતનભાઈ શેઠ, રાજુભાઈ ભરવાડ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...