નિર્ણય:ઘંઉ ખરીદીની તારીખ વધારી નવું રજિસ્ટ્રેશન શરૂ કરાવો

લીંબડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘંઉ ખરીદી માટે હવે માત્ર 3 દિવસ બાકી છે. લીંબડી-ચુડાના ખેડૂતો પાસે લાખો મણ ઘંઉનો જથ્થો પડ્યો છે. બારદાન નથી મજૂરો ઓછા છે ત્યારે ઘંઉની ખરીદી કેવી રીતે થશે તે મોટો પ્રશ્ન છે. અનેક ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવવાથી વંચિત રહી ગયા છે. ઘંઉ ખરીદીની તારીખમાં વધારો કરી બાકી રહેલા ખેડૂતો માટે નવું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે.- ભગીરથસિંહ રાણા, જિલ્લા પંચાયત સદસ્ય

અન્ય સમાચારો પણ છે...