તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઇ

લીંબડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી તાલુકા પ્રાથમિક અને માધ્યમિક જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની તાલુકા કારોબારી બેઠક નીલકંઠ માધ્યમિક શાળામાં યોજાઇ હતી. જેમાં કામોની માહિતી આપી રાજ્ય ટીમનો આભાર પ્રસ્તાવ રજૂ કર્યો જેને સૌ હોદ્દેદારોએ સમર્થન આપ્યું હતુ. તેમજ સંગઠન મજબુત કરવા અને સદસ્યતા અભિયાન તેમજ કારોબારી સભ્યોની નિમણુંક કરવા ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...