તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બોડિયા ભોગાવામાંથી રેતી ભરવા મુદ્દે યુવક પર હુમલો

લીંબડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

તાલુકાના બોડીયા ગામના ઘનશ્યામભાઈ ગણેશભાઈ પટેલનો ભોગાવા નદીમાં કૂવો આવેલો છે. બોડીયા ગામનો જ રોહિત હેંમતભાઈ પટેલ ભોગાવા નદીમાં ગેરકાયદેસર રેતી ભરતો હતો. ઘનશ્યામભાઈ પટેલે રોહિતને કૂવા પાસે રેતી ભરવાની ના પાડી હતી. જે બાબતનું મનદુઃખ રાખીને રોહિતે ઘનશ્યામભાઈ પટેલ ઉપર પાઈપ વડે હુમલો કર્યો હતો. ઘાયલ ઘનશ્યામભાઈ પટેલને પહેલા લીંબડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લવાયા હતા. આ અંગે રોહિત પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો