તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદે:પરાલી ગામે ચાલવા બાબતે 4નો હુમલો

લીંબડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પરાલીના દિવાનસિંહ હનુભા ઝાલા અને ભગીરથસિંહ ઝાલા ટ્રેકટર લઈ રાણાગઢથી પરાલી તરફ જઈ રહ્યા હતા. મુળબાવળા ચોકડી પાસે રસ્તા વચ્ચે ભેંસોનું ધણ જઈ રહ્યું છે. ભગીરથસિંહે ધણ લઈ જતા માલધારીઓને ભેંસોને રસ્તા નીચે લેવા કહ્યું હતું. ભેંસો રસ્તા પરથી નીચે લેવાની વાતથી ઉશ્કેરાઈ મુળબાવળા ગામના મેઘા લખાભાઈ ભરવાડ, ભરત મફાભાઈ ભરવાડ, મઠા મેઘાભાઈ ભરવાડ અને કુકા ગણાભાઈ ભરવાડે ભગીરથસિંહ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. દિવાનસિંહ ઝાલા વચ્ચે પડતા ચારેય હુમલાખોર શખ્સોએ તેમને ધમકી આપી. ઘાયલ ભગીરથસિંહને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડી 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો