તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરેન્દ્રનગર જિલ્લામાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે ઉટડી ગામે વીજશોક લાગતાં રાષ્ટ્રીય પક્ષીનું મોત નીપજ્યું

લીંબડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
બર્ડ ફૂલની દહેશત વચ્ચે લીંબડીના ઉટડી ગામે વીજશોક લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયુ હતુ. - Divya Bhaskar
બર્ડ ફૂલની દહેશત વચ્ચે લીંબડીના ઉટડી ગામે વીજશોક લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયુ હતુ.

સુરેન્દ્રનગરમાં જિલ્લામાં બર્ડ ફ્લૂના કારણે અનેક પક્ષીઓના મોત થયાં હતાં. લીંબડી તાલુકાના ઉટડી ગામે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું. બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે મોરના મૃત્યુના સમાચારથી પંથકમાં અનેક અફવા વહેતી થઈ હતી. લીંબડી આરએફઓ ડી.એસ.તડવી સહિત વન વિભાગના કર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. મોરના મૃતદેહને પીએમ માટે લીંબડી પશુ દવાખાને ખસેડવામાં આવ્યો હતો. પશુ ડૉ.અશોક રાઠોડે પ્રાથમિક તપાસમાં મોરનું મૃત્યુ વીજ શોક લાગવાથી થયું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો