તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કડુ નજીકની વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં ઠેરઠેર ગાબડાં

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લખતર તાલુકાનાં કડું ગામ નજીક આવેલ વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં નાના નાના ગાબડાં પડેલા જોવા મળે છે. આથી જો કેનાલમાં વધુ પાણી છોડવામાં આવે તો આ ગાબડા મોટા થઇ કેનાલનું પાણી બહાર આવવાનો ભય રહે છે. આથી રીપેરીંગ કામ કરવા લોકમાંગ ઉઠી છે.

આ અંગે ખેડૂત બલભદ્રસિંહ ઝાલાએ જણાવ્યુ કે, વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પડેલા ગાબડાઓનું યોગ્ય રીપેરીંગ નહીં કરાય તો વધુ પાણી આવતા ગાબડા મોટા થવાનો અને પાણી બહાર નિકળી વહી જવાનો ભય રહે છે. આ અંગે ઇનચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર આર.ઓ.આહિરે જણાવ્યુ કે હાલ પિયત માટે પાણી ચાલુ હોઇ સપાટી ઘટે એટલે રીપેરીંગ કામ હાથ ધરો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો