તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:કેસરીયામાં પાઇપ લાઇનની ચોરી

લખતર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેસરિયા ગામે રહેતા ગિરિરાજસિંહ ઝાલાની જમીન સવલાણા ગામનાં રસ્તા તરફ આવેલી છે. જ્યાં આથમણી તરફ ડેમમાંથી પાઇપ દ્વારા પાણી લાવી પિયત કરતાં હતાં. બુધવારે રાત્રે તેઓની પાઇપના ૧૦ બંડલ જેની કિં.રૂ.૩૫,૦૦૦/- થાય છે તે કોઈ ચોરી ગયા હોઈ આ બાબતની તપાસ કરી ન્યાય અપાવવા લખતર પોલીસને અરજી કરી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો