તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઇમ્પેક્ટ:લખતર નર્મદા કેનાલના ઢાળ પરથી બાવળો દૂર કરાયાં, અહેવાલ બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું

લખતર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

લખતરના રેલ્વે સ્ટેશન જવાના રોડ ઉપર સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય નહેર પસાર થાય છે. ત્યારે તેના ઢાળવાળા રોડ ઉપર થઈને રેલ્વે સ્ટેશન તેમજ તાલુકાનાં સદાદ, મોઢવાણા ગામે જઈ શકાય છે. પરંતુ આ કેનાલના ઢાળવાળા રોડ ઉપર રોડની બંને બાજુએ બાવળો નું સામ્રાજ્ય હોવાથી રાહદારીઓ તેમજ વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનાં અહેવાલ ‘દિવ્યભાસ્કર’ દૈનિકની “સુરેન્દ્રનગર” આવૃત્તિમાં તા.5 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ થતા જ તંટ સફાળું જાગ્યું જોવા મળ્યું હતું. અને તંત્રએ આ રોડની બંને બાજુએ તાત્કાલિક અસરથી બાવળ કટિંગની કામગીરી હાથ ધરી બાવળો કપાવી નાંખ્યા હતા. આમ, ફરી એકવાર દિવ્યભાસ્કરે તંત્રને ઘોર નિંદ્રામાંથી બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો