તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ઢાંકી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રાંગણમાં વિવિધ વૃક્ષોના રોપાનું વાવેતર

લખતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન મોદીનો તા.17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહનું આયોજન કરાયુ છે.આથી બુધવારે સેવા સપ્તાહના બીજા દિવસે તાલુકા ભાજપ દ્વારા તાલુકાના ઢાંકી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રાંગણમાં વિવિધ વૃક્ષોના રોપાનું વાવેતર કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...