તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:લખતર ભાજપ ટીમનો સેવાસપ્તાહ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્મ યોજ્યો

લખતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાનના તા.17 સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહનું આયોજન કરાયુ છે. આથી મંગળવારે સેવા સપ્તાહના બીજા દિવસે તાલુકા ભાજપ દ્વારા લખતરની મોડેલ શાળામાં તથા વણા ગામે હનુમાનજીનાં મંદિર પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાનનો 70મો જન્મદિન હોઈ 70 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...