તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:લખતર APMCમાં ચેરમેન વા.ચેરમેન બિનહરીફ વરાયા

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકાળ પૂર્ણ થતાં ચૂંટણી યોજાઇ
  • ડિરેક્ટરોની હાજરીમાં પ્રક્રિયા પૂર્ણ કરાઇ

લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચેરમેન અને વાઇસ ચેરમેનનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. આથી બુધવારે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થઈ હતી. લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તા.24 માર્ચને બુધવારે ચેરમેન અને વાઈસ ચેરમેન તરીકે અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં ડિરેક્ટરોની હાજરીમાં ચૂંટણી યોજાઇ હતી.

ચેરમેન પદ અને વાઈસ ચેરમેન માટે એક-એક ફોર્મ આવતા ંચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ હતી. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સહકારી મંડળી રજિસ્ટ્રાર ચૌહાણભાઈ તથા સહકારી અધિકારી(બજાર) ડી.ડી.મોરીની ઉપસ્થિતિમાં કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો