તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:લખતરના ઉટેશ્વર મહાદેવ મંદિરે દિપમાળની આરતી કરાઇ

લખતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉટેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના સોમવારે દીપમાળની આરતી અર્પણ કરાઇ હતી. જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભકતજનોએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...