તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:લીંબડી-દેગામ રૂટની બસ બંધ હોવાથી હાલાકી

લખતર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

લીંબડી ડેપો દ્વારા દેગામ -લીંબડી રૂટની બસ છાશવારે અચાનક બંધ કરી દેવાતાં આ રૂટમાં આવતાં લખતર તાલુકાના તાવી, દેવળીયા વિગેરે જેવા ગ્રામ્ય વિસ્તારોના લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે આ અંગે લખતર તાલુકાના વિઠલગઢ બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતસિંહ રાણાએ હાલમાં લગનગાળો ચાલે છે ત્યારે તંત્ર દ્વારા અચાનક ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી આ એસ.ટી. રૂટની બસ બંધ કરી દેવાતા મુશ્કેલી ભોગવવી પડે છે. જે અંગે મે લીંબડી ડેપો મેનેજરને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો