તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:લખતરમાં તમાકુ નિયંત્રણ અંગેનો વર્કશોપ યોજાયો

લખતર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

લખતર શહેરનાં ન્યાયાલય પાસે આવેલ જુગતરામ દવે પે.સેન્ટર શાળા નં.2 ખાતે જિલ્લા તમાકું નિયંત્રણ સેલ અને જીલ્લાપંચાયત આરોગ્ય શાખા દ્વારા તાલુકાનાં પ્રાથમિક શાળાના આચાર્યો માટેનાં એકદિવસીય વર્કશોપનું આયોજન કરાયુ હતુ. આથી તા.29-12-2020ના રોજ કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલનાં વિજયભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તો લખતર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશ રાઠોડ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.ડી. દેવથળા દ્વારા તમાકુથી થતા ગેરફાયદ અને નુકશાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા રણછોડભાઈ ચૌહાણે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો