તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:લખતર ખાતે લોકસંવાદ યોજાયો

લખતર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લખતર-દસાડા વિસ્તારનાં ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી દ્વારા તા.4-12-2020ના રોજ લખતર શહેરનાં આરામગૃહ ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તાલુકાનાં માલિકા, ભડવાણા, લીંબડી તાલુકાનાં રોજાસરનાં અરજદારો રજૂઆત કરવા આવ્યા હતા. આ સંવાદમાં કેનાલના પ્રશ્નો, રસ્તાના પ્રશ્નો, પાણીનાં સંપનો પ્રશ્ન વિગેરે પ્રશ્નો અંગે રજૂઆત કરતા પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે અમુક પ્રશ્નો માટે રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લઈ યોગ્ય કરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો