તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:માલવણ હાઇવેથી પ્લાસ્ટિકના દાણાની 50 થેલી ચોરાઈ

લખતર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

માલવણ ચોકડીથી વાયા વણા થઈ સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધીમાં અજાણ્યા શખ્સોએ ચાલુ ટ્રકમાંથી તાડપત્રી કાપી પ્લાસ્ટિકના દાણાની થેલીઓ ચોરી હોવાની ફરિયાદ લખતર પોલીસ મથકે નોંધાઇ છે. રાજસ્થાનના શોભારામ સારંન (જાટ)ની ફરિયાદ અનુસાર તેઓ ટ્રક લઈ તેમાં પીપી પ્લાસ્ટીકનાં દાણા ભરેલી થેલીઓ લઈ નીકળેલ. ત્યારે માલવણ ચોકડીથી વાયા વણા થી સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સુધીમાં ચાલુ ટ્રકમાંથી અજાણ્યા ઈસમે ટ્રક ઉપર ચડી ટ્રકની તાડપત્રી કાપી પ્લાસ્ટીકનાં દાણા ની ૫૦ થેલીઓ જેની કિં.રૂ.૯૦,૦૦૦/- થાય છે તેની ચોરી કરેલ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો