તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લખતરમાંથી દેશી દારૂ સાથે 1 આરોપી ઝડપાયો, ફરાર શખ્સને પકડવા તજવીજ શરૂ

લખતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતર ટાઉનબીટના હેડ કોન્સ્ટેબલ સાહિરખાન અનવરખાન મલેકને મળેલી બાતમીથી શહેર બહાર આવેલા ભૈરવપરાંમાં રહેતાં અરજણભાઇ બિજલભાઈ માથાસુરીયાના ઘર પાછળથી દેશી દારૂ બનાવવાનો આથો લિટર 100 જેની અંદાજિત કિંમત રૂ.200 તથા તાલુકાનાં સદાદ ગામેથી લખતર પોલીસનાં રાજેશભાઈ ઘનશ્યામભાઈ એ કરેલ રેડ દરમિયાન સિંધાભાઈ જગમાંલભાઈ ના તાબામાં રાખેલ દેશી દારૂ લિટર ચાર કિં.રૂ.80/- બંને મળી કુલ રૂ.280ના મુદ્દામાલ સાથે અરજણને પક્ડયો હતો. જ્યાં સદાદના ભાગી છૂટયાે હતો. જેન પકડવા પોલીસે કાર્યદેસરની કાર્યવા હાથી ધરી છે.

અન્ય સમાચારો પણ છે...