નિમણૂંક:ધ્રાંગધ્રા રોટરી ક્લબના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી

ધ્રાંગધ્રા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા રોટરીક્લબના વિવિધ હોદ્દેદારોની વરણી કરાઇ જેમાં નગરપાલિકા પુર્વ પ્રમુખ અને પુર્વ રોટરી ગવર્નર દર્શનાબેન પુજારાની પ્રમુખ તરીકે અને યુવાન ઉઘોગપતિ વિશાલભાઇ અઢીયાની સેક્રેટરી તરીકે વરણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...