તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલા અને વિજ્ઞાનની સમન્વય:ધ્રાંગધ્રાના યુવાને કોટા સ્ટોનમાંથી 10 કિલોના પથ્થરની પ્રતિકૃતિ તરતી મૂકી

ધ્રાંગધ્રા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રામાં 10 કિલોના પથ્થરની તરતી પ્રતિકૃતિ બનાવી. - Divya Bhaskar
ધ્રાંગધ્રામાં 10 કિલોના પથ્થરની તરતી પ્રતિકૃતિ બનાવી.
 • 15 દિવસની મહેનતથી મોદીજી લખેલી ઇંટ સહિતની કોટાસ્ટોનની કૃતિઓ બનાવી

ધ્રાંગધ્રામાં રહેતા વ્યવસાય કોન્ટ્રાક્ટરે કોટા સ્ટોન પથ્થરમાંથી કલા અને વિજ્ઞાનની સમન્વય દ્વારા અલગ અલગ કૃતીઓ બનાવી 10 કિલોનો પથ્થરમાંથી તરતી કૃતીઓ બનાવી હતી. આમ સતત 15 દિવસ મહેનત અને લગન દ્વારા આ કૃતિ બનાવવામાં આવી છે. હજી પણ આવી અનેક કૃતિઓ બનાવવાની તેમણે ઈચ્છા જતાવી હતી.

ધાંગધ્રામાં રહેતા અને વ્યવસાય કોન્ટ્રાક્ટર કામ કરતા હિંમતભાઈ દામજીભાઈ રાઠોડ દ્વારા પોતાના કોટા સ્ટોનના કારખાનામાં કોટા સ્ટોનમાંથી વિકૃતિ તરતી બનાવવાનું કામ શરૂ કરી રહ્યા છે. સતત પંદર દિવસની મહેનતથી 10 કિલોની તરતી મગરની કોટા સ્ટોન પથ્થરની વિવિધ કૃતિઓ બનાવી વિજ્ઞાન અને કલાનો સમન્વય દ્વારા એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

આ અંગે હિંમતભાઈએ જણાવ્યું કે સફળતા મેળવવી હોય તો મહેનત સાથે લગનની પણ જરૂરી છે. મનોહરસિંહ રાણાની લગની લાગતા મેં 15 દિવસ સુધી કોટા સ્ટોનમાંથી રાત દિવસ મહેનત દ્વારા વિજ્ઞાન અને કલાને જોડી 10 કિલોના કોટા સ્ટોનના પથ્થરની બનેલી મગર, મોદીજી લખેલી ઇંટ સહિત અનેક ઉપયોગી કૃતીઓ બનાવી. હું હજી પણ આવી અનેક કૃતિઓ બનાવવાનું ચાલુ રાખીશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો