તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસ્ટમાંથી બેસ્ટ:ધ્રાંગધ્રાના યુવાને ઑક્સિજન ફ્લોમીટર કિટ બનાવી

ધ્રાંગધ્રા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરી કિટ બનાવી

ધ્રાંગધ્રા યુવાન દ્વારા વેસ્ટ સામાનમાંથી ઓક્સિજનનુ ફોલો મીટરની કીટ બનાવી ડોકટર અને જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરી મદદ રૂપ બની રહ્યા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજન અને ફ્લોમીટર કીટની ઉણપ વર્તાઇ રહી છે. તેવામાં ધ્રાંગધ્રા શહેરમા રહેતા ઉદય ભટ્ટ નામના યુવાને વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી ફ્લોમીટર કીટની નિર્માણ કર્યુ હતુ. જેમાં આ ફ્લોમીટર કીટની બજાર ભાવ હાલ રૂ. 6000 જેટલો છે.

પરંતુ આ યુવાને વેસ્ટ સામાનનો ઉપયોગ કરી જરૂરી ખર્ચ કરી નજીવી કિંમતે ઓક્સિજનની ફોલોમીટર કીટ બનાવી હોસ્પિટલના તબીબો સામે ટેસ્ટીંગમાં મુકી હતી. ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલના તબીબ તથા પ્રાઇવેટ તબીબની ટીમે યુવાન દ્વારા જાતે બનાવેલી ફ્લોમીટર કીટને ઉપયોગમાં લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો