તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ધ્રાંગધ્રા જેલમાંથી ફરાર કેદી તેના ઘરેથી સ્કુટર લઇ ભાગી ગયો

ધ્રાંગધ્રાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સબ જેલમાં એક મહિના પહેલા ખૂનકેસમાં ઝડપાયેલા આરોપી તોસીફભાઈ રેહમાનભાઈ બ્લોચને રાખવામાં આવ્યો હતો. આ કેદી ચાદરના રસ્સા વડે 25 ફૂટ દીવાલ કૂદી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદમાં પોતાના ઘરેથી એકટીવા લઈને ભાગી ગયાનું ખુલતા પોલીસે આરોપીના પરીવારજનોની પુછપરછ કરી એકટીવાના નંબર મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ સીટી પીઆઈ બી.એમ.દેસાઈ અને ટીમે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીને મદદ કરનાર સામે પણ કડક કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...