તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:રણવિસ્તારમાં ઠંડીનો પારો 5 ડિગ્રી પહોંચ્યો

ધ્રાંગધ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઝાલાવાડમાં હાલ ઠંડીનું જોર વધતા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનું ધીમેધીમે જોર વધી રહ્યુ છે. ત્યારે ધ્રાંગધ્રાના રણકાંઠા વિસ્તારમાં વહેલી સવારે તાપમાન 5 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ અંગે રણકાંઠના કુડા ગામના આગેવાન ચકુભાઇ ઠાકોરે જણાવ્યુકે થોડા દિવસથી ઠંડીનુ જોર વધવા લાગ્યું છે. રણવિસ્તારમાં તો ઠડીનો પારો રાતના ઘટીને 5 ડીગ્રીએ પહોંચી જતાં અગરીયાની પરીસ્થિતિ દયનીય બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો