તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચોટીલાથી ધ્રાંગધ્રા આવતી એસટી બસનો સ્ટેયરીંગ લોક થઇ જતા કોંઢ-રતનપર વચ્ચે રોડની સાઈડમાં બસ પલટી મારી ગઇ હતી. આથી બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
ચોટીલાથી ધ્રાંગધ્રા તરફ આવતી હતી. આ દરમિયાન કોંઢ-રતનપર વચ્ચે એસટી બસનું સ્ટેયરીંગ લોક થઈ જતા બસ રોડની સાઇડમાં ઉતરી જતાં બસ પલટી ખાઈ ગઈ હતી. ત્યારે બસમાં બેઠેલા 35 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એસટીને અકસ્માતના સમાચાર મળતાં ધ્રાંગધ્રા એસટીના અધિકારી શિવરાજસિંહ ઝાલા, અજયસિંહ ઝાલા, વનરાજસિંહ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મુસાફરોને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.