કોરોના વાઇરસ:ધ્રાંગધ્રા પંથકમાં 4 કેસ નોંધાતા સેનિટાઇઝિંગ અને સર્વે શરૂ

ધ્રાંગધ્રા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન 4.0ના મધ્યમાં ધ્રાંગધ્રા પંથકમાં કોરોનાના 4 કેસ નોંધાતા ડેપ્યુટી કલેક્ટર ભાવેશભાઈ દવે, મામલતદાર ભગીરથસિંહ ઝાલા, ડીવાયએસપી આર બી દેવધા, આરોગ્ય અધિકારી ડો હીરામણી સહિત ટીમ દ્વારા સેનિટાઇઝ કરાયું હતું. ઉપરાંત દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મેળવી હતી. જેગડવાની સર્ગભા મહિલાને કોરોનાનો ચેપ મેહમાનને બદલે હોસ્પિટલમાંથી લાગ્યા શક્યતા જણાતા તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...