ધાંગધ્રાના વિરાણીપા વિસ્તારમાં શ્રાવણ માસની અમાસના દિવસે શિવજીના વાહન એવા નંદીનું મૃત્યુ થતાં વિસ્તારના યુવાનો દ્વારા નંદીને વિધિપૂર્વક અબીલ-ગુલાલ અને મંત્ર દ્વારા ફુલકુ નદીના કાંઠે દફનવિધિ કરાઇ હતી. જેમાં પૂર્વ સુધરાઈ સભ્ય ઇન્દ્રજીતિહ જાડેજા, મોહિતભાઈ કંસારા, હકુભા ઝાલા અને પાલિકાના સેનિટેશન કર્મચારીઓ તેમજ યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.