તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:ધ્રાંગધ્રાના મિસ્ત્રી યુવાને લાકડાંના વેસ્ટમાંથી પક્ષીઘર, કૂંડાં બનાવ્યાં

ધ્રાંગધ્રા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવારોમાં 1000 કૂંડા, પક્ષીઘરનું વિતરણ કરશે

ધાંગધ્રામાં રહેતા યુવાને મિસ્ત્રી કામના વેસ્ટિજ સામાનમાંથી ચકલી ઘર અને કૂંડાના સ્ટેન્ડ બનાવી લોકોને વિનામૂલ્યે કરી દિવાળી ઉજવણી કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ સહીત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધાંગધ્રામાં રહેતા શંભુભાઈ મિસ્ત્રી વેસ્ટ મટિરીયલમાંથી 1000 ચકલી ઘર અને કુંડાના સ્ટેન્ડ બનાવી દિવાળીના તહેવારમાં વિતરણ કરવાનુ નક્કી કરાતા પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ આઈ કે જાડેજા, પાલિકા પ્રમુખ ધીરૂભા પઢિયાર, શહેર ભાજપના પ્રમુખ કિરીટસિંહ જાડેજા, કારોબારી ચેરમેન રફીકભાઈ ચૌહાણ, હળવદ રોટરી કલબના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે શંભુભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે, લાકડાંના પક્ષી ધરથી કોઈપણ આબોહવામાં પક્ષીઓને રક્ષણ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો