કાર્યવાહી:ધ્રાંગધ્રાનું માનસાગર તળાવ નર્મદાના નીરથી ભરવા રજૂઆત

ધ્રાંગધ્રા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રાનું માનસાગર તળાવ ખાલીખમ હોવાથી પાલિકા, સ્થાનિકો અને વિવિધ સંસ્થાઓ દ્વારા તળાવ ભરવા 50 મુદ્દા અમલીકરણ સમીતીના ચેરમેન અને પ્રદેશ ભાજપના ઉપ્રમુખ આઈ.કે.જાડેજાને રજુઆત કરતા તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરતાં લોકોની પાણી સમસ્યા તેમજ બાગ બગીચાની હરિયાણીને ધ્યાન રાખી નર્મદા નિગમને સુચના આપી તાત્કાલિક માનસાગર તળાવ ભરવા સુચના આપી હતી. આઈ.કે.જાડેજાએ નાયબ મુખ્યમંત્રીને નર્મદા નિગમના વિભાગને તાત્કાલિક યોગ્ય કરીને તળાવ ભરવાની કાર્યવાહી હાથ ધરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...