તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવનવી હરીફાઈ:ધ્રાંગધ્રા નારીચાણા ગામે લુપ્ત થતી લાકડી ફેરવવાની હરીફાઇ યોજાઇ

ધ્રાંગધ્રા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
લુપ્ત થતી લાકડી ફેરવવાની હરીફાઇ યોજી વિજેતાઓને સન્માનાયા હતા. - Divya Bhaskar
લુપ્ત થતી લાકડી ફેરવવાની હરીફાઇ યોજી વિજેતાઓને સન્માનાયા હતા.
 • તલસાણિયા ગ્રુપ તથા સમસ્ત ભરવાડ સમાજનો પરંપરા જીવંત રાખવા પ્રયાસ

ધ્રાંગધ્રા પંથકમાં જુદાજુદા સમાજમા અલગ અલગ રમતોની હરીફાઈ યોજાતી હતી. જેમાં ભરવાડ સમાજમાં લાકડી ફેરવાની અવનવી હરીફાઈ યોજાતી હતી. જે લુપ્ત જવા જઈ રહી છે. જેને જીવંત રાખવા ધ્રાંગધ્રા નારીચાણા ગામે હરીફાઈ યોજાઈ હતી. જેમા મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ ને ભાગ લીધો હતો.

નારીચાણા ગામ તેમજ આજુબાજુના ગામના યુવાનો અને લોકોએ આ હરીફાઇમાં મોટી સંખ્યામાં ભાગ લઈને લાકડી ફેરવાની હરીફાઈ મા જોડાઈ અવનવી રીતે લાકડી ફેરવીને પોતાનુ કૌવત દેખેડ્યુ હતુ. આ કાર્યક્રમમાં નારીચાણા હનુમાનજી મંદિરના મહંત રોહિત મહારાજ, સરપંચ હર્ષદભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ ઝા લા કેતનસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં માટે નારીચાણા ગામના લોકો અને ભરવાડ સમાજના યુવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો